ભાજપમાં નવા સોગઠા ગોઠવાઈ રહ્યાં છે! નવા નામોનું લિસ્ટ લઈને આજે દિલ્હી જશે દાદા

CM Bhupendra Patel Delhi Visit ; ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે..... મુખ્યમંત્રી પીએમ મોદી સાથે કરી શકે છે મુલાકાત.... સીએમના દિલ્હી પ્રવાસથી ફરી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ વેગ પકડ્યો

ભાજપમાં નવા સોગઠા ગોઠવાઈ રહ્યાં છે! નવા નામોનું લિસ્ટ લઈને આજે દિલ્હી જશે દાદા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More