PM મોદીને મળ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજકારણમાં જલ્દી નવાજૂનીના એંધાણ

Gujarat CM Meets PM Modi : ગુજરાતના રાજકારણમાં જલ્દી જ નવાજૂની થઈ શકે છે... મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પીએમ મોદી સાથેની મુલાકાત બાદ સૌની નજર નવી જાહેરાત પર છે 
 

PM મોદીને મળ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજકારણમાં જલ્દી નવાજૂનીના એંધાણ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More