દાદા દિલ્હી ઉપડ્યા, શું ભાજપના નવા પ્રમુખનું નામ લઈને ગુજરાત પાછા આવશે? ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત

Gujarat BJP New President : સળગતો સવાલ છે કે ગુજરાતમાં ક્યારે થશે પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક? ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પ્રમુખ નિયુક્તિ થઈ ગઈ છે, પરંતુ ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક થઈ નથી! 
 

દાદા દિલ્હી ઉપડ્યા, શું ભાજપના નવા પ્રમુખનું નામ લઈને ગુજરાત પાછા આવશે? ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.