કોંગ્રેસની પેટાચૂંટણીમાં કફોડી હાલતઃ વરઘોડાના, રેસના તમામ ઘોડા હવે તબેલામાં?

Gujarat Congress Big Failure In Byelection : પેટાચૂંટણીમાં કોંગ્રેસના વાવટા વીંટાઈ ગયા છે, બદલાવની વાતો કરતું કોંગ્રેસ પોતાને પેટાચૂંટણીમાં પણ સાચવી ન શક્યું. કડી અને વિસાવદરમાં ન માત્ર ભૂંડી હાર થઈ, પરંતું જેટલા મત મળ્યા તે પણ શરમજનક કહેવાય
 

કોંગ્રેસની પેટાચૂંટણીમાં કફોડી હાલતઃ વરઘોડાના, રેસના તમામ ઘોડા હવે તબેલામાં?

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.