બિહારની જેમ ગુજરાતની મહિલાઓને પણ 10 હજાર મળવા જોઈએ, મોમેરું તો મળવું જોઇએ : કોંગ્રેસ

Congress JanAakrosh Yatra : પ્રદેશ કોંગ્રેસની આજથી જન આક્રોશ રેલીનો પ્રારંભ.... વાવ-થરાદના ઢીમા ગામે ભગવાન ધરણીધરના દર્શન બાદ પ્રારંભ....1100 કિલોમીટરનું ભ્રમણ કરીને 3 ડિસેમ્બરે બહુચરાજીમાં થશે પૂર્ણ....
 

બિહારની જેમ ગુજરાતની મહિલાઓને પણ 10 હજાર મળવા જોઈએ, મોમેરું તો મળવું જોઇએ : કોંગ્રેસ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More