રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા આ મુદ્દાઓ સંસદમાં ઉઠાવજો પ્લીઝ...!

Muslims Discrimination in Gujarat : ગુજરાતના મુસ્લિમ કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને એક આવેદનપત્ર સુપરત કરીને ભાજપ શાસિત રાજ્યોમાં મુસ્લિમો વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી, ઉશ્કેરણીજનક ભાષણો અને મોબ લિંચિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ મુદ્દાઓને સંસદમાં મજબૂતીથી ઉઠાવવાની અપીલ કરી હતી 

રાહુલ ગાંધી સામે કોંગ્રેસના મુસ્લિમ નેતાઓનું દર્દ છલકાયું! અમારા આ મુદ્દાઓ સંસદમાં ઉઠાવજો પ્લીઝ...!
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More