ફરી ગુજરાત કોંગ્રેસમાં પૂરાશે નવા પ્રાણ; જિલ્લા બાદ હવે તાલુકા પ્રમુખોની પસંદગી હાથ ધરાઇ

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસનું સંગઠન સર્જન અભિયાન તેજ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની વરણી બાદ તાલુકા પ્રમુખની પસંદગી હાથ ધરાઇ. કોંગ્રેસ ભવન ખાતે જિલ્લા પ્રમુખ અને જિલ્લા પ્રભારી સાથે બેઠક. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી અને સહપ્રભારી ઉષા નાયડુએ કરી બેઠક

ફરી ગુજરાત કોંગ્રેસમાં પૂરાશે નવા પ્રાણ; જિલ્લા બાદ હવે તાલુકા પ્રમુખોની પસંદગી હાથ ધરાઇ
Source: Bureau