16 સપ્ટેમ્બરે ગુજરાતની શાળાઓના સમયમાં ફેરફાર; માત્ર 3 કલાક જ વિદ્યાર્થીઓને ભણાવાશે!

Gujarat Education: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત આગામી 16 સપ્ટેમ્બરના રોજ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રહેશે. આ નિર્ણય શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે સુવિધાજનક રહેશે.

16 સપ્ટેમ્બરે ગુજરાતની શાળાઓના સમયમાં ફેરફાર; માત્ર 3 કલાક જ વિદ્યાર્થીઓને ભણાવાશે!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More