Gujarat Election 2022: આમ આદમી પાર્ટી પછી AIMIMએ જાહેર કર્યું ઉમેદવારનું પહેલું લિસ્ટ

AIMIMએ પોતાની પહેલી યાદીમાં ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં જમાલપુર-ખાડિયાથી સાબિર કાબલીવાલા, દાણીલીમડાથી કૌશિકા પરમાર અને સુરત પૂર્વથી વસીમ કુરેશી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે.

Gujarat Election 2022: આમ આદમી પાર્ટી પછી AIMIMએ જાહેર કર્યું ઉમેદવારનું પહેલું લિસ્ટ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ હવે દેખાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં આમ આદમી પાર્ટી પછી AIMIMએ પોતાની પહેલી યાદીમાં ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં જમાલપુર-ખાડિયાથી સાબિર કાબલીવાલા, દાણીલીમડાથી કૌશિકા પરમાર અને સુરત પૂર્વથી વસીમ કુરેશી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 24, 2022

AIMIMએ જાહેર કર્યા પોતાના ત્રણ ઉમેદવાર

  • સાબીર કાબલીવાલા પ્રદેશ અધ્યક્ષ- જમાલપુર ખાડિયાથી ઉમેદવાર
  • સુરત પૂર્વથી- વસીમ કુરેશી
  • દાણીલીમડાથી- કૌશિકા પરમાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news