વિજય રૂપાણીના અંતિમ દર્શનથી લઈ અંતિમ વિધિ સુધીની માહિતી, રાજકોટના આ રસ્તાઓ પરથી નીકળશે અંતિમ યાત્રા

Gujarat Ex CM Vijay Rupani Last Rite : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું DNA થયું મેચ...આવતીકાલે રાજકોટમાં કરવામાં આવશે અંતિમ સંસ્કાર...અનેક રાજકીય નેતાઓ રહેશે અંતિમ વિધિમાં રહેશે હાજર....

વિજય રૂપાણીના અંતિમ દર્શનથી લઈ અંતિમ વિધિ સુધીની માહિતી, રાજકોટના આ રસ્તાઓ પરથી નીકળશે અંતિમ યાત્રા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More