શિસ્તબદ્ધ પાર્ટીના આખાબોલા નેતાએ લેટર બોમ્બ ફોડ્યો, ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે

Gujarat EX Minister Letter Bomb : રાજ્યના પૂર્વ પ્રધાન નાનુભાઈ વાનાણીના એક લેટરથી ખળભળાટ મચી ગયો છે... તેમણે ભાજપની સ્થિતિ મુદ્દે પત્રમાં આકરા શબ્દો લખ્યાં

શિસ્તબદ્ધ પાર્ટીના આખાબોલા નેતાએ લેટર બોમ્બ ફોડ્યો, ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More