જયરાજસિંહ જાડેજાએ કથીરિયાને ફેંક્યો પડકાર : ચૂંટણીમાં અણવર નહિ, વરરાજા બનીને લડવા આવજો

Ganesh Gondal Vs Alpesh Kathiriya : ગોંડલમાં ગણેશ અને અલ્પેશ કથીરિયા વચ્ચે આરપાર....ગોંડલ પહોંચેલા કથીરિયાનો કાળા વાવટા અને સુત્રોચ્ચારથી કરાયો વિરોધ....અલ્પેશે કહ્યું,  ગોંડલ મિર્ઝાપુર છે તેવું સાબિત થયું...તો જયરાજસિંહે કહ્યું, ગોંડલની જનતાએ આપ્યો જોરદાર જવાબ

જયરાજસિંહ જાડેજાએ કથીરિયાને ફેંક્યો પડકાર : ચૂંટણીમાં અણવર નહિ, વરરાજા બનીને લડવા આવજો
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More