સોમનાથ મંદિરે ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા, આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ

Shravan 2025 : સોમનાથમાં શ્રાવણ-2025 ભજન ભોજન અને ભક્તિનો 30 દિવસીય મહોત્સવ યોજાશે. 25 જૂલાઇ થી 23 ઓગસ્ટ 2025 સુધી સોમનાથ ગુંજશે હર હર ભોલે જય સોમનાથના નાદથી...

સોમનાથ મંદિરે ભક્તો માટે કરાઈ ખાસ વ્યવસ્થા, આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.