ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગુજરાત સરકારનું મોટું એક્શન, 4 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

Gujarat Bridge Collapse : બ્રિજ તૂટવાની ઘટનામાં સરકાર એક્શન મોડમાં આવી. જવાબદાર 4 અધિકારીઓને ફરજ મોકુફી પર ઉતારાયા. કમિટીના પ્રાથમિક રિપોર્ટના આધારે લેવાયા પગલાં

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગુજરાત સરકારનું મોટું એક્શન, 4 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More