ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : નવી ગ્રામ પંચાયતો માટે ખોલી દીધી સરકારી તિજોરી

Gujarat Government Big Decision : ગ્રામ પંચાયતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. રાજ્ય સરકારે ૨૦૫૫ નવીન ગ્રામ પંચાયતોને પંચાયત ઘર નિર્માણ માટે 490 કરોડ રૂપિયાનું અનુદાન મંજૂર કર્યુ 
 

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : નવી ગ્રામ પંચાયતો માટે ખોલી દીધી સરકારી તિજોરી
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More