ગુજરાતમાં નવું ઘર ખરીદનારાઓને સરકારે આપ્યા ગુડ ન્યૂઝ, સ્ટેમ્પ ડ્યુટીમાં કર્યો આટલો ઘટાડો

Stamp Duty Big Decision : ગુજરાત સરકારે રહેણાંક મકાનોના ટ્રાન્સફર પર 80% સુધી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી જાહેર કરી છે, માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલવામાં આવશે 

ગુજરાતમાં નવું ઘર ખરીદનારાઓને સરકારે આપ્યા ગુડ ન્યૂઝ, સ્ટેમ્પ ડ્યુટીમાં કર્યો આટલો ઘટાડો
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More