ગુજરાત સરકારનો મોટો નિર્ણય : જેલમાં બંધ કેદીઓના સંતાનો માટે નવી યોજના શરૂ, મળશે ફાયદો

Gujarat Government Big Decision : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જેલમાં બંધ કેદીઓના સંતાનો તથા વયસ્ક કેદીઓના હિતમાં વિકાસદીપ યોજનાની જાહેરાત કરી 

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : જેલમાં બંધ કેદીઓના સંતાનો માટે નવી યોજના શરૂ, મળશે ફાયદો
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More