કૃષ્ણનગરી દ્વારકામાં સરકારનું મેગા ડિમોલિશન મિશન સક્સેસફુલ : 316 કરોડ કિંમતની જમીન ખાલી થઈ

Dwarka Mega Demolition : દ્વારકામાં દાદાનું બુલડોઝર એવું ફરી વળ્યું કે, ટૂંક સમયમાં 1.5 લાખ ચોરસ મીટરથી વધુની સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા, 316 કરોડ કિંમતની જમીન ખાલી થઈ

કૃષ્ણનગરી દ્વારકામાં સરકારનું મેગા ડિમોલિશન મિશન સક્સેસફુલ : 316 કરોડ કિંમતની જમીન ખાલી થઈ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More