રાજ્યમાં હવે મુસાફરી બનશે ઝડપી અને વધુ સલામત, સરકાર દ્વારા કરાયું વિવિધ પુલનું સઘન મજબૂતીકરણ

Gandhinagar News: ગુજરાતમાં પરિવહન નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર બગોદરા પાસેની ભોગાવો નદી પર 06 માર્ગીય બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદના વિશાલામાં શાસ્ત્રી બ્રિજનું રૂ. 6.5 કરોડના ખર્ચે મરામત અને પુનઃનિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં હવે મુસાફરી બનશે ઝડપી અને વધુ સલામત, સરકાર દ્વારા કરાયું વિવિધ પુલનું સઘન મજબૂતીકરણ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.