ગુજરાતના મધ્યમવર્ગીય જનતાની મિલકત માટે સરકારનો મોટો નિર્ણય, ભરવાપાત્ર ડ્યુટી રકમમાં અપાઈ છુટછાટ

Gujarat CM Big Decision : મધ્યમ વર્ગીય પરિવારો માટે મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય. મકાન ટ્રાન્સફરની ડ્યુટીમાં 80 ટકા સુધીની રકમ કરાશે માફ. આવાસ તબદીલી માટે ભરવાપાત્ર ડ્યુટીમાં મોટી છૂટ. હવે મૂળ ડ્યુટીના 20 ટકા અને દંડની રકમ વસૂલાશે 

ગુજરાતના મધ્યમવર્ગીય જનતાની મિલકત માટે સરકારનો મોટો નિર્ણય, ભરવાપાત્ર ડ્યુટી રકમમાં અપાઈ છુટછાટ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More