ગુજરાત સરકારે આ યોજનામાં છુટ્ટા હાથે વેર્યાં રૂપિયા, મહિલાઓને કરી 2100 કરોડની સહાય

Gujarat Ganga Swarupa Yojana : વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર... ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં ગત વર્ષની સરખામણીએ ₹700 કરોડનો વધારો, વર્ષ 2025-26નું બજેટ ₹3015 કરોડ... ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 2024-25માં 16 લાખથી વધુ મહિલાઓને મળી ₹2100 કરોડથી વધુની આર્થિક સહાય

ગુજરાત સરકારે આ યોજનામાં છુટ્ટા હાથે વેર્યાં રૂપિયા, મહિલાઓને કરી 2100 કરોડની સહાય
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More