બેકાર રત્નકલાકારો માટે ગુજરાત સરકારની મોટી રાહત: 50 હજારથી વધુ બાળકોની ચૂકવાશે સ્કૂલ ફી

Gujarat government's relief for jewelers: ગુજરાતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે 31 માર્ચ, 2024 પછી છૂટા કરાયેલા બેકાર રત્નકલાકારોને જ રાહત. રત્નકલાકારોનાં 50,241 બાળકોની 65.59 કરોડ રૂપિયા સ્કૂલ ફી સરકાર ચુકવશે, સુરતમાં ડેટા તૈયાર. જિલ્લા ઉધોગ કેન્દ્રએ 74,268 અરજીમાંથી 47,599 પ્રમાણિત.

બેકાર રત્નકલાકારો માટે ગુજરાત સરકારની મોટી રાહત: 50 હજારથી વધુ બાળકોની ચૂકવાશે સ્કૂલ ફી
Image Credit: ફાઈલ ફોટો

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.