ગુજરાત સરકારનો નબળા વર્ગો માટે સૌથી મોટો હિતલક્ષી નિર્ણય; સહાય મેળવવા માટે વધારાઈ આવક મર્યાદા

Gujarat Government: ગુજરાત સરકારનો વધુ એક નાગરિક હિતલક્ષી નિર્ણય..રાજ્યના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવા માટેની આવક મર્યાદામાં વધારો કરાયો. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદો-૧૯૯૭ની કલમ-૨૦માં સુધારો કરીને સહાય મેળવવા માટે આવક મર્યાદા રૂ‌.૧ લાખથી વધારીને રૂ.૩ લાખ કરાઇ

ગુજરાત સરકારનો નબળા વર્ગો માટે સૌથી મોટો હિતલક્ષી નિર્ણય; સહાય મેળવવા માટે વધારાઈ આવક મર્યાદા
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More