ગુજરાત સરકારના માનિતા IPS અભય ચુડાસમાને સરકાર સાથે શું વાંકું પડ્યું? 8 લાખનું બિલ ભરવા થયો આદેશ

Letter from SP Manish Singh of MT department to Abhay Chudasama: ગુજરાતમાં એક સમયે સરકારના માનિતા અભય ચુડાસ્મા ફરી ચર્ચામાં આવ્યા છે. આ વખતે વિવાદનું કેન્દ્ર બન્યું છે કરાઈ પોલીસ એકેડમી, જ્યાં MT (મોટર ટ્રાન્સપોર્ટ) વિભાગના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (SP) મનીષસિંહે એકેડમીના પ્રિન્સિપાલ અભય ચુડાસમાને એક પત્ર લખ્યો છે. આ પત્ર IPS લાંબીમાં ભારે ચર્ચામાં છે.  

ગુજરાત સરકારના માનિતા IPS અભય ચુડાસમાને સરકાર સાથે શું વાંકું પડ્યું? 8 લાખનું બિલ ભરવા થયો આદેશ
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More