PMJAY યોજનામાં નિયમોનું પાલન ન કરતી 4 હોસ્પિટલ પર સરકારનું મોટું એક્શન

Health Department Big Action : રાજ્યના આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી 2 હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ, 2 ને નોટિસ મોકલાઈ
 

PMJAY યોજનામાં નિયમોનું પાલન ન કરતી 4 હોસ્પિટલ પર સરકારનું મોટું એક્શન

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More