ગુજરાતના ગૃહ વિભાગે 105 IPS અને SPS અધિકારીઓની કરી બદલી અને બઢતી, જુઓ લીસ્ટ

IPS Officers Transfer: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી IPS અધિકારીઓની બદલી અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. હવે ગુજરાતમાં એક સાથે 105 IPS અને SPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. IPS અધિકારીઓની બદલીમાં 2012થી 2021ની બેચના 75 આઈપીએસનો સમાવેશ છે.

ગુજરાતના ગૃહ વિભાગે 105 IPS અને SPS અધિકારીઓની કરી બદલી અને બઢતી, જુઓ લીસ્ટ