પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની સેનામાં સામુહિક રાજીનામા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન

Harsh Sanghavi on Pakistan: ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાની સેનામાં હડકંપ...પાકિસ્તાની સેનામાં સામુહિક રાજીનામા પડ્યા....અનેક અધિકારીઓ અને જવાનોના રાજીનામાના અહેવાલ.....પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિર સામે વિરોધ...પાકિસ્તાની સેનામાં આંતરિક બળવા જેવી સ્થિતિ

પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની સેનામાં સામુહિક રાજીનામા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.