પાટીદાર સમાજને મળ્યો કોળી સમાજનો મજબૂત ખભો, પ્રેમલગ્નના કાયદાની લડાઈ માટે સાથ આપવાનું આપ્યું વચન

Love Marriage Law : પ્રેમલગ્નના કાયદામાં સુધારાની પાટીદાર સમાજની માંગને મળ્યું સમર્થન...અખિલ ભારતીય કોળી સમાજે પાટીદાર સમાજને આપ્યો ટેકો...પાટીદાર સમાજની લડાઈમાં સાથ આપવાનું કોળી સમાજનું વચન..

પાટીદાર સમાજને મળ્યો કોળી સમાજનો મજબૂત ખભો, પ્રેમલગ્નના કાયદાની લડાઈ માટે સાથ આપવાનું આપ્યું વચન

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More