સરકારને ગુજરાતીઓને ભણાવવામાં રસ નથી, 2936 સરકારી શાળાઓ ભગવાન ભરોસે ચાલે છે!

Government Schools : ગુજરાતમાં એક શિક્ષક હોય તેવી સરકારી શાળાઓનો આંકડો વધી રહ્યો છે, સવાલ એ છે કે સરકારને કેમ લોકોને સરકારી શાળાઓમાં રસ નથી, શું સરકાર શિક્ષણનું સંપૂર્ણપણે ખાનગીકરણ કરવા માંગે છે?

સરકારને ગુજરાતીઓને ભણાવવામાં રસ નથી, 2936 સરકારી શાળાઓ ભગવાન ભરોસે ચાલે છે!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More