'હું CA બનવા માંગુ છું', રબારી જેવી ઘણી યુવતીઓનું સપનું પૂર્ણ કરી રહી છે ગુજરાત સરકારની આ યોજના

Namo Laxmi Yojana: કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકારી યોજનાઓ ચાલી રહી છે. ગુજરાતમાં પણ કન્યા શિક્ષણને મદદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી હતી.

'હું CA બનવા માંગુ છું', રબારી જેવી ઘણી યુવતીઓનું સપનું પૂર્ણ કરી રહી છે ગુજરાત સરકારની આ યોજના

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.