ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ગુજરાતનું સૌથી મોટું એક્શન, ઘૂસણખોરોને હર્ષ સંઘવીની કડક શબ્દોમાં ચેતવણી

Illegal Bangladeshi In Gujarat : બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસની સૌથી મોટી સ્ટ્રાઈક.. એક જ રાતમાં 1 હજારથી વધુ બાંગ્લાદેશીઓ સકંજામાં.. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘુસણખોરોને આપી ચેતવણી.. કહ્યું, જાતે જ પોલીસ સામે કરી દો સરેન્ડર.. નહીંતર થશે ન ભૂતો-ન ભવિષ્યતિ જેવી કાર્યવાહી... આશરો આપનારના પણ થશે બુરા હાલ...

ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ગુજરાતનું સૌથી મોટું એક્શન, ઘૂસણખોરોને હર્ષ સંઘવીની કડક શબ્દોમાં ચેતવણી
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More