ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે લીધો મહત્વનો નિર્ણય, 182 PSIની કરાઈ આંતરિક બદલી
Police Transfer: રાજ્યના પોલીસ વડા દ્વારા 182 PSIની બદલીની આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના DGP વિકાસ સહાય દ્વારા વિવિધ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બતાવતા 182 પોલીસ સબ ઈન્સ્પેકટરની આતંરિક બદલીના આદેશ કરવામાં આવ્યો છે.
Published: Apr 08, 2025, 07:42 PM IST|Updated: Apr 08, 2025, 07:52 PM IST