આ દિગ્ગજ નેતાએ છોડ્યું ભાજપ, જોડાયાના એક જ વર્ષમાં ભાજપને રામ રામ કર્યું

Mahesh Vasava Quits BJP Gujarat : છોટુ વસાસાના પુત્ર અને આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડયો... ભાજપમાં પોતાના કામો ન થતો હોવાનો આરોપ લગાવ્યો 

આ દિગ્ગજ નેતાએ છોડ્યું ભાજપ, જોડાયાના એક જ વર્ષમાં ભાજપને રામ રામ કર્યું

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.