ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહને વચગાળાના જામીન મળ્યા! જાણો શું છે મામલો?

Gujarat Samachar Bahubali Shah Arrested : ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ED દ્વારા ધરપકડ કરાઈ હતી. બાદમાં સૂત્રોએ જણાવ્યું હતું કે બાહુબલી શાહને ખરાબ સ્વાસ્થ્યના કારણે વચગાળાના જામીન મળી ગયા છે

ગુજરાત સમાચારના  માલિક બાહુબલી શાહને વચગાળાના જામીન મળ્યા! જાણો શું છે મામલો?

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.