અમેરિકાના ટેરિફ બોમ્બથી ગુજરાતના વેપારીઓને આંચકો, આ વેપારને પડશે સૌથી મોટી અસર

US 25%  Tariff On India : ટ્રમ્પના 25 ટકા ટેરિફથી ગુજરાતથી અમેરિકા એક્સપોર્ટ થતા તમામ ઉદ્યોગોને અસર પડશે, ટ્રમ્પના ટેરિફથી સુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો, સુરતના હીરા ઉદ્યોગ ₹12,000 કરોડથી વધુનો બોજ પડશે 
 

અમેરિકાના ટેરિફ બોમ્બથી ગુજરાતના વેપારીઓને આંચકો, આ વેપારને પડશે સૌથી મોટી અસર

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More