Gujarat Weather Forecast: લેટેસ્ટ આગાહીઓ ચિંતા ઉપજાવે તેવી, ગુજરાત પર પૂરનું જોખમ, આ તારીખોમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rains: હવામાન ખાતા અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલેની લેટેસ્ટ આગાહી જોઈએ તો ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. વાંચો અહેવાલ. 

Gujarat Weather Forecast: લેટેસ્ટ આગાહીઓ ચિંતા ઉપજાવે તેવી, ગુજરાત પર પૂરનું જોખમ, આ તારીખોમાં ઓરેન્જ એલર્ટ