રાહુલ ગાંધીએ 2027 માટે બનાવ્યો આ માસ્ટરપ્લાન, ગુજરાતથી ભાજપને આપશે પડકાર

Rahul Gandhi Planning For Gujarat :  ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજવું એ રાહુલ ગાંધીનું સાહસિક પગલું કહેવાઈ રહ્યું છે... આ સંકેત આપે છે કે કોંગ્રેસમાં હવે ઘણું બધુ બદલાવા જઈ રહ્યું છે 

રાહુલ ગાંધીએ 2027 માટે બનાવ્યો આ માસ્ટરપ્લાન, ગુજરાતથી ભાજપને આપશે પડકાર
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More