ગુજરાતને આવતા અઠવાડિયે મળશે નવા પ્રદેશ પ્રમુખ ? આ જ્ઞાતીમાંથી હશે નવા અધ્યક્ષ ! જાણો

Gujarat BJP President: ગુજરાત ભાજપના નવા પ્રમુખની જાહેરાત આવતા અઠવાડિયે થઈ શકે છે. વર્તમાન પ્રમુખ સીઆર પટેલના ઉત્તરાધિકારી નક્કી કરવા માટે પક્ષમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે અને આગામી અઠવાડિયે જાહેરાત થઈ શકે છે.
 

ગુજરાતને આવતા અઠવાડિયે મળશે નવા પ્રદેશ પ્રમુખ ? આ જ્ઞાતીમાંથી હશે નવા અધ્યક્ષ ! જાણો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More