સરેન્ડરમાં સ્વાગત! સિંઘમ સ્ટાઈલમાં પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા દેવાયત ખવડનું પોલીસ સાથે ‘સ્નેહમિલન’

Devayat Khavad Surrender : મારામારી કેસમાં પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા આરોપી લોક કલાકાર દેવાયત ખવડનું પોલીસે સ્વાગત કર્યું, વાયરલ વીડિયોએ સવાલો ઉભા કર્યા 

સરેન્ડરમાં સ્વાગત! સિંઘમ સ્ટાઈલમાં પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા દેવાયત ખવડનું પોલીસ સાથે ‘સ્નેહમિલન’
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More