દેવાયત ખવડને મળ્યા જામીન, પરંતું વેરાવળ કોર્ટે આપેલી આ શરતોનું કરવું પડશે પાલન

Devayat Khavad Surrender : લોકગાયક દેવાયત ખવડના વેરાવળ કોર્ટે જામીન કર્યા મંજૂર...અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જવા પર પ્રતિબંધ,,,દર 15 દિવસે તાલાલા પોલીસમાં હાજરી આપવાની રહેશે

દેવાયત ખવડને મળ્યા જામીન, પરંતું વેરાવળ કોર્ટે આપેલી આ શરતોનું કરવું પડશે પાલન

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More