અમેરિકાના સ્ટોરમાં ચોરી કરતી પકડાઈ ગુજરાતી મહિલા, પોલીસ સામે રડીને માફી માંગતો વીડિયો આવ્યો સામે

Gujarati Woman Shoplifting : અમેરિકામાં એક ગુજરાતી મહિલા એક સ્ટોરમાંથી ચોરી કરતી પકડાઈ ગઈ હતી. ઘટના બાદ તેની ઘટનાસ્થળે જ ધરપકડ કરવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
 

અમેરિકાના સ્ટોરમાં ચોરી કરતી પકડાઈ ગુજરાતી મહિલા, પોલીસ સામે રડીને માફી માંગતો વીડિયો આવ્યો સામે

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More