મને ગુજરાતી નથી આવડતું... પૂછવા પર યુવકને ગુજરાતના મોટાભાઈઓએ આપ્યા દિલને સ્પર્શી જાય તેવા જવાબ

Language Row : કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાષા રાજકારણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે ગુજરાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર કરોડો લોકોના દિલ જીતી રહ્યો છે. વાયરલ વીડિયોમાં ગુજરાતીઓ જે જવાબ આપી રહ્યાં છે તે દિલ જીતી લેશે
 

મને ગુજરાતી નથી આવડતું... પૂછવા પર યુવકને ગુજરાતના મોટાભાઈઓએ આપ્યા દિલને સ્પર્શી જાય તેવા જવાબ

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.