ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલોછલ: સિઝનમાં પહેલીવાર ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે, લેવાયો મોટો નિર્ણય

Narmada Dam Water Level: ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલોછલ. સરદાર સરોવર નર્મદા ડેમ 99 ટકા ભરાયો. સિઝનમાં પહેલીવાર સપાટી 138 મીટર થઈ. ઉપરવાસમાંથી ડેમમાં 78 હજાર 282 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમ મહત્તમ સપાટી સુધી પહોંચડવામાં 46 સેન્ટિમીટર જ બાકી. હાલ ડેમના તમામ દરવાજા બંધ કરાયા

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલોછલ: સિઝનમાં પહેલીવાર ડેમની જળસપાટી ઐતિહાસિક સ્તરે, લેવાયો મોટો નિર્ણય

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.