રીબડિયા-ભાયાણીનો ખેલ પડતાં હવે મોઢવાડીયા અને ચાવડા ટેન્શનમાં, ભાજપે કોણીએ ગોળ ચોંટાડ્યો

Gujarat Byelections 2025 : ભાજપ મોટા ઉપાડે હર્ષદ રીબડિયાને કોંગ્રેસમાંથી અને ભૂપત ભાયાણીને આપમાંથી લઈ આવ્યું હતું, પરંતુ બંનેને હાંસિયામાં ધકેલી દીધા છે, હવે સૌથી મોટુ ટેન્શન એ મોઢવાડિયા અને ચાવડાને આવશે. 

રીબડિયા-ભાયાણીનો ખેલ પડતાં હવે મોઢવાડીયા અને ચાવડા ટેન્શનમાં, ભાજપે કોણીએ ગોળ ચોંટાડ્યો

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.