''મારા દાદા મને એમની પાસે બોલાવે છે'' બે પાનાની અંતિમ ચિઠ્ઠી મિત્રને મોકલી વડોદરા પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ થયા ગુમ

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોમવારે મોડી રાત્રે બે પાનાની અંતિમ ચીઠ્ઠી લખી મિત્રને વોટ્સઅપ કર્યા બાદ ગુમ થયા છે. જેને લઈ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરીયાદ નોંધાવી પોલીસે હેડ કોન્સ્ટેબલની શોધખોળ હાથ ધરી છે.
 

 ''મારા દાદા મને એમની પાસે બોલાવે છે'' બે પાનાની અંતિમ ચિઠ્ઠી મિત્રને મોકલી વડોદરા પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ થયા ગુમ

About the Author

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.