આંધી-ગાજવીજ-કરા અને તોફાન..બધું એકસાથે! આ જિલ્લાઓમાં 3 દિવસ સુધી કયામત જેવી ભયાનક આગાહી

Heavy Rain Alert: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. ગુરુવારે સાંજે ઘણા જિલ્લાઓમાં આવેલા જોરદાર તોફાન અને વરસાદે લોકોને ચોંકાવી દીધા હતા. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ચેતવણી પણ જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન, કેટલાક સ્થળોએ ભારે પવન, વચ્ચે-વચ્ચે વરસાદ અને કરા પડશે...

આંધી-ગાજવીજ-કરા અને તોફાન..બધું એકસાથે! આ જિલ્લાઓમાં 3 દિવસ સુધી કયામત જેવી ભયાનક આગાહી

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More