Gujarat Weather Forecast:વૈશાખમાં અષાઢી માહોલ! ગુજરાતના આ જિલ્લાઓ માટે આગામી 3 કલાક ભારે! વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, નવકાસ્ટ બુલેટીન જાહેર

IMD Rain Weather Alert in Gujarat: 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે. 

Gujarat Weather Forecast:વૈશાખમાં અષાઢી માહોલ! ગુજરાતના આ જિલ્લાઓ માટે આગામી 3 કલાક ભારે! વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, નવકાસ્ટ બુલેટીન જાહેર

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More