અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ પર પોલીસના દરોડા, 11 જુગારીઓની ધરપકડ

Ahmedabad News: અમદાવાદમાં વધુ એક વખત હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરના અશ્વવિલા બંગલોમાં જુગાર ધામ પર પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસે રેડ દરમિયાન જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડ્યા છે. 

અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ જુગારધામ પર પોલીસના દરોડા, 11 જુગારીઓની ધરપકડ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.