Ahmedabad News: સાણંદના રિસોર્ટમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર રેડ, મોટા ઘરના 39 લોકો દારૂ પીતા પકડાયા

Liquor Party Raid ; રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંધીની બર્થ ડે પાર્ટીમાં રેડ:સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં 39 લોકો પીધેલી હાલતમાં પકડાયા, 13 યુવકો અને 26 યુવતીઓએ દારૂ પીધો હતો
 

Ahmedabad News: સાણંદના રિસોર્ટમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર રેડ, મોટા ઘરના 39 લોકો દારૂ પીતા પકડાયા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.