ગુજરાતમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ : રાસ ગરબા શરૂ કરતા પહેલા દરગાહ પર શ્રીફળ વધેરાય છે!

Navratri 2025 : જુનાગઢમાં નવરાત્રિ નિમિત્તે હિન્દુ મુસ્લિમ બાળાઓ એક સાથે રાસ રમી કરે છે, પરંતું અહીં ગરબા શરૂ કરતા પહેલા માતાજીની આરાધના પહેલા દરગાહ ખાતે ચાદર ચઢાવાય છે 

ગુજરાતમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ : રાસ ગરબા શરૂ કરતા પહેલા દરગાહ પર શ્રીફળ વધેરાય છે!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More